લોન માટે અરજી કરવા અને તમારા એકાઉન્ટને મેનેજ કરવા માટે ટાટા કેપિટલ એપ.હમણાં જ ડાઉનલોડ કરો

બ્લૉગ્સ

સપોર્ટ

ઑફર ક્વિક પે

તમે તમારી EMI ની ચુકવણી કેવી રીતે કરી શકો છો

ગ્રાહકો ઑટો-ડેબિટ, કૅશલેસ અથવા કૅશ મોડ દ્વારા તેમના EMI ની ચુકવણી કરી શકે છે. જરૂરી હોય ત્યારે, રૂરલ ઇન્ડિવિઝ્યુઅલ લોન અધિકારી EMI એકત્રિત કરવા માટે ગામોની મુલાકાત લેશે.

    તમે તમારી લોનની પ્રી-પેમેન્ટ કેવી રીતે કરી શકો છો

  • અમારી શાખાની મુલાકાત લો

    અમારી અધિકૃત દેશવ્યાપી શાખાઓમાંથી એકની મુલાકાત લો અને અમારા પ્રતિનિધિઓ તમને સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપશે

  • તમારા લોન અધિકારીનો સંપર્ક કરો

    જ્યારે તે/તેણી લોકેશનની મુલાકાત લે છે ત્યારે તમે પર્સનલ લોન અધિકારીનો સંપર્ક કરી શકો છો

તમે સંપૂર્ણ લોનની ચુકવણી કેવી રીતે કરી શકો છો

અમારી શાખાની મુલાકાત લો: અમારી અધિકૃત દેશવ્યાપી શાખાઓમાંથી એકની મુલાકાત લો અને અમારા પ્રતિનિધિઓ તમને સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપશે.

છેતરપિંડી થી સાવધાન રહો!

  • fraud-img

    એવી લિંક જે https://www.tatacapital.com થી શરૂ થાય છે તેના પર જ ભરોસો કરો

  • fraud-img

    કોઈપણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ચુકવણી કરશો નહીં.

  • customer-care-icon

    સહાયતા માટે અમારા કસ્ટમર કેર નંબર 1860 267 6060 પર કૉલ કરો

કોઈપણ સહાયતા માટે, અમારા કસ્ટમર સપોર્ટ નો સંપર્ક કરો

tia-chatbot tia-chatbot-mobile