લોન માટે અરજી કરવા અને તમારા એકાઉન્ટને મેનેજ કરવા માટે ટાટા કેપિટલ એપ.હમણાં જ ડાઉનલોડ કરો

બ્લૉગ્સ

સપોર્ટ

ઑફર ક્વિક પે

સુરક્ષિત બિઝનેસ લોન

વિવિધ વેપાર, વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને વિવિધ સામાન્ય બિઝનેસ વ્યવસાયોની ક્રેડિટ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સુરક્ષિત બિઝનેસ લોન સાવચેતીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. આ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલ એક અનુકૂળ નાણાંકીય ઉકેલ છે જે તેમને વૃદ્ધિ કરવામાં મદદ કરશે.

  • રકમ

    3 લાખ - 25 લાખ

  • અવધિ

    12 મહિના - 180 મહિના

  • વ્યાજ દર (ROI)

    ન્યૂનતમ 13%

  • વ્યાજ દર (ROI)

    મહત્તમ 24%

  • વાર્ષિક ટકાવારી દર (APR)

    ન્યૂનતમ 14.25%

  • વાર્ષિક ટકાવારી દર (APR)

    મહત્તમ 35%

સુરક્ષિત બિઝનેસ લોન EMI કેલ્ક્યુલેટર

લોનની રકમ

₹75,000 ₹35,00,000

લોનનો સમયગાળો

1 વર્ષ 6 વર્ષ

લોનનો સમયગાળો

12 મહિના 72 મહિના

વ્યાજ દર

%
10% વાર્ષિક 19% વાર્ષિક

માસિક EMI

  • ચૂકવવાપાત્ર કુલ રકમ

    0*

  • ચૂકવવાપાત્ર કુલ વ્યાજ

    0*

ચૂકવવાપાત્ર કુલ રકમ

ચૂકવવાપાત્ર કુલ વ્યાજ

અસ્વીકરણ: ઉપરોક્ત મૂલ્યો, ગણતરીઓ અને પરિણામો માત્ર ઉદાહરણ અને માહિતીના હેતુઓ માટે છે અને તે ટાટા કેપિટલ દ્વારા નિર્ધારિત વિવિધ પરિમાણોના આધારે અલગ હોઈ શકે છે.

whatsapp

સીધા WhatsApp થી ટાટા કેપિટલ લોન મેળવો

સુરક્ષિત બિઝનેસ લોનની વિશેષતાઓ

  • લાંબી અવધિની લોન - - તમે તમારા આરામ મુજબ 180 મહિના સુધીની અવધિ પસંદ કરી શકો છો.
  • સરળ ડૉક્યુમેન્ટેશન - તમારી લોન ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશન સાથે મંજૂર કરવામાં આવશે.
  • આકર્ષક વ્યાજ દરો - અમે તમને બજારમાં શ્રેષ્ઠ દર મેળવવામાં મદદ કરવા માટે સ્પર્ધાત્મક વ્યાજ દરો ઑફર કરીએ છીએ.
  • ઝડપી મંજૂરી - તમે સુરક્ષિત બિઝનેસ લોન માટે અરજી કરી શકો છો અને ન્યૂનતમ વિલંબ સાથે તમારા બેંક એકાઉન્ટમાં ફાઇનાન્સ મેળવી શકો છો. અમે ઝડપી વિતરણ પ્રક્રિયા સુનિશ્ચિત કરીએ છીએ.

સુરક્ષિત બિઝનેસ લોન લેવાનો હેતુ

  • વેપાર, વ્યવસાયિક પ્રવૃત્તિઓ, અન્ય સામાન્ય બિઝનેસ વ્યવસાયની ક્રેડિટ જરૂરિયાતો તેમજ તેમની પ્રામાણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે.
  • રિપેર, નવીનીકરણ, હાલના બિઝનેસ યુનિટનું વિસ્તરણ કરવા માટે
  • હાલના બિઝનેસની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે
  • મશીનરી અને ઉપકરણોની ખરીદી માટે
  • હાલના કરજનું એકત્રીકરણ કરવા માટે

સુરક્ષિત બિઝનેસ લોન માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • અરજદાર અને સહ અરજદારનું KYC
  • બિઝનેસ સ્થિરતાનો પુરાવો
  • માલિકી પ્રમાણપત્ર
  • કાર્યાલયનું એડ્રેસ પ્રૂફ
  • કાનૂની રિપોર્ટ અને મૂલ્યાંકન માટે જરૂરી કોલેટરલ પ્રોપર્ટીના તમામ કાનૂની પેપર્સ

સુરક્ષિત બિઝનેસ લોન યોગ્યતાના માપદંડ

મૂલ્યાંકનની પદ્ધતિ નીચેનામાંથી કોઈપણના આધારે હોઈ શકે છે:-

  • પક્કા બિલ/કચ્ચા બિલ/રજિસ્ટર/નોટબુકના આધારે
  • ITR / GST / બેંક સ્ટેટમેન્ટના આધારે

છેતરપિંડી થી સાવધાન રહો!

  • fraud-img

    એવી લિંક જે https://www.tatacapital.com થી શરૂ થાય છે તેના પર જ ભરોસો કરો

  • fraud-img

    કોઈપણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ચુકવણી કરશો નહીં.

  • customer-care-icon

    સહાયતા માટે અમારા કસ્ટમર કેર નંબર 1860 267 6060 પર કૉલ કરો

કોઈપણ સહાયતા માટે, અમારા કસ્ટમર સપોર્ટ નો સંપર્ક કરો

tia-chatbot tia-chatbot-mobile