લોન માટે અરજી કરવા અને તમારા એકાઉન્ટને મેનેજ કરવા માટે ટાટા કેપિટલ એપ.હમણાં જ ડાઉનલોડ કરો

બ્લૉગ્સ

સપોર્ટ

ઑફર ક્વિક પે

ટાટા કેપિટલમાં,માઇક્રોફાઇનાન્સ લોન. માટે અમારા મોટાભાગના ગ્રાહકો મહિલાઓ છે. ટાટા કેપિટલના લક્ષ્ય ગ્રાહકો એવી મહિલાઓ છે જે બેંકિંગ સુવિધાથી વંચિત છે, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહે છે, જે મુખ્યત્વે સીમાંત સમુદાયોની છે. આ ગ્રાહકો વિવિધ પ્રકારના નાના વ્યવસાયો જેમ કે પશુપાલન, સુથારીકામ, શાકભાજી વેચાણ, નાની દુકાનો, પરિવહન અને ઘણું બધું કરે છે. માઇક્રો લોન દ્વારા નાણાકીય સહાય મહિલાઓને તેમના હાલના સાહસોને સુધારવા અથવા નવા સાહસો સ્થાપવા માટે પૂરી પાડવામાં આવે છે. આ ગ્રાહકોમાંથી કેટલાક સાચા ઉદ્યોગસાહસિક છે - તેઓ પોતાના વ્યવસાયો બનાવવા અને ચલાવવાનો આનંદ માણે છે.

માઇક્રોફાઇનાન્સ લોન પાત્રતા

માઇક્રોફાઇનાન્સ લોન માટે પાત્ર બનવા માટે તમારે કેટલીક મૂળભૂત શરતોને પૂર્ણ કરવાની જરૂર છે:

  • ઉંમર 18- 58 વચ્ચે

  • આવક પેદા કરતી પ્રવૃત્તિઓમાં શામેલ હોય

    માઇક્રો ફાઇનાન્સ લોન માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

  • માન્ય KYC

    વોટર ID, આધાર કાર્ડ, રાશન કાર્ડ, મનરેગા કાર્ડ, PAN કાર્ડ

  • બેંક અકાઉન્ટ પુરાવો

    બેંક પાસબુક

છેતરપિંડી થી સાવધાન રહો!

  • fraud-img

    એવી લિંક જે https://www.tatacapital.com થી શરૂ થાય છે તેના પર જ ભરોસો કરો

  • fraud-img

    કોઈપણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ચુકવણી કરશો નહીં.

  • customer-care-icon

    સહાયતા માટે અમારા કસ્ટમર કેર નંબર 1860 267 6060 પર કૉલ કરો

કોઈપણ સહાયતા માટે, અમારા કસ્ટમર સપોર્ટ નો સંપર્ક કરો

tia-chatbot tia-chatbot-mobile