લોન માટે અરજી કરવા અને તમારા એકાઉન્ટને મેનેજ કરવા માટે ટાટા કેપિટલ એપ.હમણાં જ ડાઉનલોડ કરો

બ્લૉગ્સ

સપોર્ટ

ઑફર ક્વિક પે

અમારા પ્રત્યેક કાર્યના કેન્દ્રમાં રહેલી બાબતો

ટાટા કેપિટલનો હેતુ "ભારતની આકાંક્ષાઓને પૂર્ણ કરનાર જવાબદાર આર્થિક ભાગીદાર" બનવાનો છે. અમે જે સમુદાયો માટે કાર્યરત છીએ તેમની સામાજિક અને પર્યાવરણીય આકાંક્ષાઓનો આદર જળવાય તે રીતે સભાનપણે વ્યવસાય ચલાવવાની સાથે સાથે કંપનીએ હંમેશા ટાટા ગ્રુપના મૂલ્યોને સમર્થન આપ્યું છે. અમારું લક્ષ્ય સમાજના તમામ વર્ગો માટે સમાનતા, સન્માન અને સમાવેશના આધારે સંસ્કૃતિનું નિર્માણ કરવાનું છે. સમાજના વંચિત સમુદાયોના સામાજિક તેમજ આર્થિક સમાવેશમાં ટાટા કેપિટલ દૃઢપણે માને છે. અમારી કંપની જે સમુદાયોમાં કાર્યરત છે તેમના પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે તેમજ, એક યુવાન સંગઠન હોવા છતાં પણ, અમે અમારી કોર્પોરેટ ટકાઉક્ષમતા દ્વારા સમાજના નબળા વર્ગોના જીવનને સુધારવા માટે જનકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી છે.

ટાટા કંપનીઓની ભાવના મુજબ, ટાટા કેપિટલ માને છે કે કોર્પોરેટ ટકાઉક્ષમતા બિઝનેસ કામગીરી માટે આધારસ્તંભ છે. વૈચારિક સ્તરે, CSR અંગેનો ટાટા કેપિટલનો મૂળભૂત દૃષ્ટિકોણ હિસ્સેદાર-ભાગીદારી અભિગમ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જ્યાં લક્ષ્ય જૂથ(થો)ને સમુદાયમાં હિસ્સેદાર(રો) તરીકે જોવામાં આવે છે ન કે માત્ર એક ચેરિટી-ઓરિએન્ટેડ અભિગમ તરીકે, જેની સુખાકારી કંપનીની લાંબા ગાળાની સફળતા માટે જરૂરી છે. ટાટા કેપિટલ પાસે CSR અમલીકરણને આગળ વધારવા અને ઇચ્છિત પરિણામો અને અસર પ્રાપ્ત કરવા માટે તેના CSR વિઝન અને હેતુની વ્યાખ્યા છે

અમારું વિઝન

સામાજિક અને પર્યાવરણીય વિકાસ પહેલ માટે સહયોગી અને સમાવેશી અભિગમ સ્થાપિત કરવા, ટાટા ગ્રુપના મુખ્ય હેતુ સાથે સંરેખિત વ્યાપક સમુદાય માટે શેર કરેલ મૂલ્યને પ્રોત્સાહન આપવું.

અમારો હેતુ

મુખ્યત્વે વાતાવરણને લગતા પ્રોજેક્ટ્સ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં પ્રોજેક્ટ્સ દ્વારા લાંબા ગાળાના, માપી શકાય તેવા અને સકારાત્મક પ્રભાવનું નિર્માણ કરીને સમુદાયની, ખાસ કરીને મામૂલી માનવામાં આવતા કે મહત્વના ન માનવામાં આવતા સામાજિક અને આર્થિક જૂથોની સુખાકારીમાં વૃદ્ધિ કરવી.

અમારા ફોકસના ક્ષેત્રો

Health
Health

સ્વાસ્થ્ય

અંધત્વ, કેન્સર કેર અને સારવારના નિર્મૂલનને સંબોધતા પ્રોજેક્ટ્સ

Education
Education

શિક્ષણ

શિષ્યવૃત્તિઓ, નાણાંકીય સાક્ષરતા, જવાબદાર નાગરિકતા અને કુશળતા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ.

Climate
Climate

જળવાયુ સંબંધી કાર્યવાહી

જળ સુરક્ષા અને ઉર્જા સુરક્ષા સ્થાપિત કરવા પર કેન્દ્રિત પ્રોજેક્ટ્સનો હેતુ આવશ્યક સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને ઘટાડા અને/અથવા અનુકૂલન દ્વારા સમુદાયો અને પર્યાવરણની સ્થિતિસ્થાપકતા વધારવાનો છે.

Skill Development
Skill Development

કૌશલ્ય વિકાસ

યુવાઓને જીવન કુશળતા અને પ્લેસમેન્ટ સપોર્ટ સાથે કુશળતા તાલીમ પ્રદાન કરવી અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને કુશળતા પ્રદાન કરવી અને તેમને સફળ ઉદ્યોગસાહસિક બનવામાં સહાય કરવી

Sawaal Karo

લોન લેતા પહેલાં સવાલ કર્યા?

પરિવર્તનકારી અસરનો એક દાયકો

અમને અમારી CSR કૉફી ટેબલ બુક, 'પરિવર્તનકારી અસરનો એક દાયકો' રજૂ કરતાં ગર્વ થાય છે, જે શિક્ષણ, વાતાવરણ અને હેલ્થકેર ક્ષેત્રમાં પહેલ દ્વારા ટકાઉ વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

CMR-Image

CSR પૉલિસી

ટાટા કેપિટલ લિમિટેડની CSR પૉલિસી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

CSR સમિતિ

ટાટા કેપિટલ લિમિટેડની CSR સમિતિની રચના જોવા માટે, અહીં ક્લિક કરો.

ટકાઉક્ષમતા નીતિ

પૉલિસી ડાઉનલોડ કરવા માટે, અહીં ક્લિક કરો.

છેતરપિંડી થી સાવધાન રહો!

  • fraud-img

    એવી લિંક જે https://www.tatacapital.com થી શરૂ થાય છે તેના પર જ ભરોસો કરો

  • fraud-img

    કોઈપણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ચુકવણી કરશો નહીં.

  • customer-care-icon

    સહાયતા માટે અમારા કસ્ટમર કેર નંબર 1860 267 6060 પર કૉલ કરો

કોઈપણ સહાયતા માટે, અમારા કસ્ટમર સપોર્ટ નો સંપર્ક કરો

tia-chatbot tia-chatbot-mobile