ફ્લોટિંગ દર સ્કીમ અંતિમ ઉપયોગને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિગત કરજદાર કોઈ ચાર્જ નથી
બિઝનેસ તરીકે અંતિમ ઉપયોગવાળા માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ (MSE) કોઈ ચાર્જ નથી
અંતિમ ઉપયોગને ધ્યાનમાં લીધા વિના બિન-વ્યક્તિગત કરજદારો (બિઝનેસ તરીકે અંતિમ ઉપયોગવાળા MSE સિવાય)

a) મંજૂરીની રકમના 25% સુધી - શૂન્ય ચાર્જ

b) લોનની મુદત દરમિયાન થતી કોઈપણ પૂર્વ-ચુકવણી માટે મંજૂરી રકમના 25% કરતાં વધુ - મંજૂરીની રકમના 25% થી વધુની પ્રી-પેમેન્ટ કરેલી રકમ પર 4%

ફિક્સ્ડ દર સ્કીમ અંતિમ ઉપયોગને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિ/ઓ બિન-વ્યક્તિગત કરજદારો

a) મંજૂરીની રકમના 25% સુધી - શૂન્ય ચાર્જ

b) લોનની મુદત દરમિયાન થતી કોઈપણ પૂર્વ-ચુકવણી માટે મંજૂરી રકમના 25% કરતાં વધુ - મંજૂરીની રકમના 25% થી વધુની પ્રી-પેમેન્ટ કરેલી રકમ પર 4%