લોન માટે અરજી કરવા અને તમારા એકાઉન્ટને મેનેજ કરવા માટે ટાટા કેપિટલ એપ.હમણાં જ ડાઉનલોડ કરો

બ્લૉગ્સ

સપોર્ટ

ઑફર ક્વિક પે

ટાટા કેપિટલ કોર્પોરેટ પોર્ટલ દ્વારા, તમે તમારી સુવિધા મુજબ તમારા તમામ ટ્રાન્ઝૅક્શનનું સંચાલન કરી શકો છો.

ઉપલબ્ધ પ્રૉડક્ટ:

  • ટર્મ લોન
  • ચૅનલ ફાઇનાન્સ (કોર્પોરેટ/OEM લૉગ-ઇન અને ડીલર/વિતરક લૉગ-ઇન)
  • કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ
  • લીઝિંગ (કાર લીઝ ગ્રાહકો સહિત)

પોર્ટલની કેટલીક વિશેષતાઓ છે:

  • ચુકવણીની વિનંતી કરો
  • ટર્મ લોન અને ચૅનલ ફાઇનાન્સ ગ્રાહકો માટે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો
  • ટર્મ લોન માટે રિપેમેન્ટ શેડ્યૂલ
  • TDS સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો
  • સેવાની વિનંતીઓ
  • ગ્રાહકો માટે રિપોર્ટ અને ડેશબોર્ડ
  • ચૅનલ ફાઇનાન્સ ગ્રાહકો માટે ઑનલાઇન રિન્યુઅલ વિકલ્પ
 
 
ટાટા કેપિટલ પાસે કોર્પોરેટ લોન સર્વિસિંગ એપ પણ છે, જે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે ઉપલબ્ધ છે.
 
Corporate portal

છેતરપિંડી થી સાવધાન રહો!

  • fraud-img

    એવી લિંક જે https://www.tatacapital.com થી શરૂ થાય છે તેના પર જ ભરોસો કરો

  • fraud-img

    કોઈપણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ચુકવણી કરશો નહીં.

  • customer-care-icon

    સહાયતા માટે અમારા કસ્ટમર કેર નંબર 1860 267 6060 પર કૉલ કરો

કોઈપણ સહાયતા માટે, અમારા કસ્ટમર સપોર્ટ નો સંપર્ક કરો

tia-chatbot tia-chatbot-mobile